this poem is also one of those incomplete drafts that i have saved in my cell...... just don't know what else should i add in this poem..... so I'm publishing this without completing it....
આવતી રહેતી તું ઇત્તેફાક થી મારા નયનો કને,
મળતી જયારે ખુશી, તુજને ને ભૂલી ને મને,
દઈને એક ઝલક તારી, તું મૂંઝવતી મને....
હતી શું ભૂલ મારી? બસ કર્યો હતો તને પ્રેમ,
કર્યો જે રીતે ભમરાઓએ ફૂલો ને બસ તેમ,
અન્જાન હતો 'વિરાજ', આ ફૂલ હતું બીજાની અમાનત,
લાગી નવાઈ લોકોને, આજે ભમરો મૂરઝાયો કેમ!!"