Tuesday, June 21, 2011

લખવાનું ભૂત

નમસ્તે મિત્રો.....
એક વાત કહું!! મને જાત જાત ના ભૂતો બહુ ચડે છે...... એનું કારણ એ છે કે એ ભુતોય નવરા હોય છે અને હુંય (હથોડો)*..... આમ તો મેં આના વિશે પહેલા પણ લખેલું છે .....પણ ગુજરાતી માં લખવાની મજા જ કઈક અલગ હોય છે.... અત્યાર સુધી મને કદાચ ૧૦૮ પ્રકાર ના અલગ અલગ ભૂત ચડેલા છે .... એમાં સૌથી ખતરનાક તો એ હતું જે હજુ સુધી પણ નથી ઉતર્યું... એ છે લખવાનું ભૂત ... પણ હવે કૌશલ્ય અને ભૂત માં કઈક તો ફરક હોય જ ને ...
કૌશલ્ય માં કદાચ એવું હશે કે કેટલાક નિયમો પાળવાના હોય ....અને લેખનના નિયમો તો ભઈ આપણાં મગજ માં ઉતરવાથી રહ્યા ...... અને આપણે કઈ લખીને મોટા લેખક તો બનવું નથી, ના તો કોઈ પુરસ્કારો જીતવા છે!! એટલે લખે રાખું છું જે મગજ માં આવ્યું એ..... વ્યાકરણ પણ મારા વાક્યો માં સાચું હોતું નથી, પણ એ તો ચાલ્યા કરે જ્યાં સુધી કોઈ લેખક શ્રી ની લાગણી ના દુભાય(હથોડો? ) .....

હવે ભાઈ જો હું લખવાની વાત કરું ને તો એમાં મોટો લોચો એ થાય છે કે લખવાની શરૂઆત તો બહુ હોશે હોશે કરું છું પણ એનો અંત નથી આવતો... એ છે મોટામાં મોટો લોચો.... બીજી વાત કે મગજ માં તો બધું આખો દિવસ કઈ નઇ ને કઈ ચાલ્યે જ રાખતું હોય.... અને એવો વિચાર બી આવે કે ચાલો ભાઈ આજે આના વિષે કઈક લખીશ કે કઈક કવિતા જેવું લખીશ ... પણ પછી એ બધું ભુલાઇ જાય .... તો મેં એનો ઈલાજ એ કર્યો કે જે પણ મગજ માં આવે એ બધું મોબાઈલ માં as a draft save કરી લઉં છું. ...... પછી જયારે ટાઈમ મળે ત્યારે બધું લખી દઉં છું ....પણ મારા ફોન માં અત્યારે 8 અધૂરા ડ્રાફ્ટ પડ્યા છે જે હજુ પુરા કર્યાં જ નથી..... તો મેં એવું વિચાર્યું કે જેટલા અધૂરા છે અને publish કરવા જેવા છે એમને અધૂરા જ રેહવા દઈ ને આ બ્લોગ માં પોસ્ટ કરી દેવા છે.... તો ચાલો માણીયે મારા અધૂરા અધૂરા "લેખન ના ભૂતે" કરેલા પરાક્રમો .......... ;)
હવે ભાઈ બધું ખરાબ હથોડા જેવું નથી.... કેટલુક એમાં સારું પણ છે ....
so here it goes......

1) છીન્કેલી શાયરી
uski yado me mai kuchh iss kadar khoya......
uski yado me mai kuchh iss kadar khoya...
na ro sakta tha sabke saamne.....
to zukaam ke bahane khub roya.... (હથોડો?)
**********
2) વાહ રે મારું INDIA
waah re maru india!
kaadiyar ne goli mare, chhokario ne laafa mare, garibo par gaadi ferve, same maanas being human naam nu charitable trust khole.
waah re maru india!!
**********
3) Shaayrana mood :p
સૂરજની ગરમી માં સળગતો રહ્યો હું ,
મિત્રો ની નરમી માં પીગળતો રહ્યો હું,
સૂરજ અને મિત્રોનો તો કોઈ વાંક જ ન હતો,
મારા જ કર્મો ન ફળે તડપતો રહ્યો હું....
***********
અત્યારે તો મિત્રો આટલા છે જે post કરવા લાયક છે બાકી તો બધું drafts માં મારા મગજ નો ગુસ્સો ને ખુશી વગેરે વગેરે હથોડા જ ભરેલા છે :પી

so.... ધન્યવાદ મારી પોસ્ટ એન્જોય / સહન કરવા માટે :)

Monday, June 13, 2011

love marriage or arrange marriage?

hello friends...
I'm not asking this for me!! Actually i was not getting any subject to write about and was getting bored and was wanting to write something...... So i thought about an idea..... i took my cell...... made a message and sent it to all my friends...... some gave answers and some dint replied...... but i got around 25 messages..... actually not all of them were sent by my friends.... some of them were sent by my friend mahavir shah's friends and mahavir forwarded them to me.....
The message that i sent was this
" I (viraj raol) am doing a survey for my blog, so i would like to know your thoughts about it. The topic is "love marriage or arrange marriage?" and "why?" .... please reply. It would b thankful if i get your priceless thoughts."

n here are the replies that i got from my friends.....i would not edit them and will just paste them from my cell to here...... because some words were above my mind to understand..... i'll write their names and then the message from them.....and as i said that some messages were not sent to me directly, so i will write their messages anonymously..... so here i go......


**Jigar Soni: When we got real love that's the perfect place.... then it may be arrange either luv....does not affect the matter ... **

**Pratiksingh Raghav: Definitely arrange marriage.... cause it is long lasting process. your whole life is gone in understanding your partner... & in love marriage you know who your partner is, her like-dislikes, ..... in short you know everything about her/him.Then after marriage nothing is left out to be shared , then it leads to breakup soon. **

**Sanjay Gediya: I think arrange marriage is better than love marriage, b'coz luv marriage will be bored(husband-wife) before their marriage. And they would cant live good happy marriage life! So, moral of story like arrange marriage is best choice of live to successfully life.**

**Asif Ghanchi: arng mrg bcoz arr mrg couple r more hapy than lov couple bcoz they understand eachothr and spend more time.**

**Ronak Desai: I am confused {O.o} **

**Mahavir Shah: My ans is love + arng **

**Nisarg Maratha: Koi mali jaay to luv nhi to arng... **

**Wasim: Love mrg.!!! Because ema apde partner ne vadhare odakhta hoie 6iye! Jyare areng. Ma to 2 mulakat pa6i mrg. Thai jay :-P:-P:-P etle m with love mrg.! ;-)**

**Hiten: Love mrg.
bcoz the both undrstand each other with love. **

**Santosh: My thought is not fully match with ur topic bcoz i think about both arrang with love marrage bcoz i will mary with that girl which will chose by my parents and my first love is that girl only i think abou arrange with love marrage....... **

""" msgs below are from my frnd's frnds....:p So i dont know their names....."""

**Love kari ne mrg ni kar eni sathe time pass kar and arrang kari ne mrg kar pachi 2nd ne love kar jindgi bhar khush rehse kem ke ema 1st experianc kam lagse...**

**It depends upon condìtions....nthing is 100% perfct thr is always good n bad sides of coin:)**

**Well love marriage wit both side parents r ready...**

**Luv marg. . .cz 2dy nobdy cn trust an unknwn persn. . .**

**no mrg**

**It depend on that persn if he/she get the persom with whom they spend their whole life then they have to do lov mrg either arange mrg**

***********

so........ these were the messages that i got from my frnds and "frnds of my frnd".......
DO leave ur comments to give ur opinions..... thank you..... :)