એક વાત કહું!! મને જાત જાત ના ભૂતો બહુ ચડે છે...... એનું કારણ એ છે કે એ ભુતોય નવરા હોય છે અને હુંય (હથોડો)*..... આમ તો મેં આના વિશે પહેલા પણ લખેલું છે .....પણ ગુજરાતી માં લખવાની મજા જ કઈક અલગ હોય છે.... અત્યાર સુધી મને કદાચ ૧૦૮ પ્રકાર ના અલગ અલગ ભૂત ચડેલા છે .... એમાં સૌથી ખતરનાક તો એ હતું જે હજુ સુધી પણ નથી ઉતર્યું... એ છે લખવાનું ભૂત ... પણ હવે કૌશલ્ય અને ભૂત માં કઈક તો ફરક હોય જ ને ...
કૌશલ્ય માં કદાચ એવું હશે કે કેટલાક નિયમો પાળવાના હોય ....અને લેખનના નિયમો તો ભઈ આપણાં મગજ માં ઉતરવાથી રહ્યા ...... અને આપણે કઈ લખીને મોટા લેખક તો બનવું નથી, ના તો કોઈ પુરસ્કારો જીતવા છે!! એટલે લખે રાખું છું જે મગજ માં આવ્યું એ..... વ્યાકરણ પણ મારા વાક્યો માં સાચું હોતું નથી, પણ એ તો ચાલ્યા કરે જ્યાં સુધી કોઈ લેખક શ્રી ની લાગણી ના દુભાય(હથોડો? ) ..... હવે ભાઈ જો હું લખવાની વાત કરું ને તો એમાં મોટો લોચો એ થાય છે કે લખવાની શરૂઆત તો બહુ હોશે હોશે કરું છું પણ એનો અંત નથી આવતો... એ છે મોટામાં મોટો લોચો.... બીજી વાત કે મગજ માં તો બધું આખો દિવસ કઈ નઇ ને કઈ ચાલ્યે જ રાખતું હોય.... અને એવો વિચાર બી આવે કે ચાલો ભાઈ આજે આના વિષે કઈક લખીશ કે કઈક કવિતા જેવું લખીશ ... પણ પછી એ બધું ભુલાઇ જાય .... તો મેં એનો ઈલાજ એ કર્યો કે જે પણ મગજ માં આવે એ બધું મોબાઈલ માં as a draft save કરી લઉં છું. ...... પછી જયારે ટાઈમ મળે ત્યારે બધું લખી દઉં છું ....પણ મારા ફોન માં અત્યારે 8 અધૂરા ડ્રાફ્ટ પડ્યા છે જે હજુ પુરા કર્યાં જ નથી..... તો મેં એવું વિચાર્યું કે જેટલા અધૂરા છે અને publish કરવા જેવા છે એમને અધૂરા જ રેહવા દઈ ને આ બ્લોગ માં પોસ્ટ કરી દેવા છે.... તો ચાલો માણીયે મારા અધૂરા અધૂરા "લેખન ના ભૂતે" કરેલા પરાક્રમો .......... ;)
હવે ભાઈ બધું ખરાબ હથોડા જેવું નથી.... કેટલુક એમાં સારું પણ છે ....
so here it goes......
1) છીન્કેલી શાયરી
uski yado me mai kuchh iss kadar khoya......
uski yado me mai kuchh iss kadar khoya...
na ro sakta tha sabke saamne.....
to zukaam ke bahane khub roya.... (હથોડો?)
**********
2) વાહ રે મારું INDIA
waah re maru india!
kaadiyar ne goli mare, chhokario ne laafa mare, garibo par gaadi ferve, same maanas being human naam nu charitable trust khole.
waah re maru india!!
**********
3) Shaayrana mood :p
સૂરજની ગરમી માં સળગતો રહ્યો હું ,
મિત્રો ની નરમી માં પીગળતો રહ્યો હું,
સૂરજ અને મિત્રોનો તો કોઈ વાંક જ ન હતો,
મારા જ કર્મો ન ફળે તડપતો રહ્યો હું....
***********
અત્યારે તો મિત્રો આટલા છે જે post કરવા લાયક છે બાકી તો બધું drafts માં મારા મગજ નો ગુસ્સો ને ખુશી વગેરે વગેરે હથોડા જ ભરેલા છે :પી
so.... ધન્યવાદ મારી પોસ્ટ એન્જોય / સહન કરવા માટે :)
No comments:
Post a Comment