Monday, April 25, 2011

પ્રથમ કવિતા

ચાલો મિત્રો, થોડુક ગુજરાતી થઇ જાય.....

આજે ક્લાસ માં કંટાળો આવતો હતો તો મેં વિચાર્યું કે એક કવિતા લખી દઉં.....મેં મારા એક ફ્રેન્ડ ને શરૂઆત નો એક શબ્દ પૂછ્યો, એણે કહ્યું દર્દ થી શરુ કર .....અને મેં શરુ કરી કઈક આ રીતે




દર્દ છે જીવન માં અનેક
પગ થી લઇ માથા સુધી છેક

વચ્ચે આવે છે નાજુક એવું દિલ
જેમાં કરી એક છોકરી એ drill

કરી drill છતાં ન નીકળ્યું ખૂન
because લાગી હતી દિલ ને તેણી ની ધૂન

ધૂન માં ને ધૂન માં દર્દ એણે સહ્યું ઘણું
તો વિચાર્યું એણે આ બધું છોડી ચુપ ચાપ ભણું

ભણવામાં પણ ના લાગ્યું એનું મન
લાગી નવી ધૂન એને કમાવવાની ધન

ધન કમાવવા એણે એક તુક્કો લગાવ્યો
પોતે બન્યો બાવો અને એક ચેલો બનાવ્યો

ચેલા ને લઇ ને એ ઘૂમ્યો આખ્ખો દેશ
ફાવી ગયો તેને તેનો નવો આ વેશ

બાવો બનીને લોકોને ખૂબ મુર્ખ બનાવ્યા
મુર્ખ બનાવી લોકોને ખૂબ પૈસા કમાયા

(ભાઈઓ અને બહેનો, હવે બાકીની કવિતા તમે પતાવો.... જોઈએ તમારી કુશળતા )
(*જોડણી ની ભૂલો માફ કરજો )
("દર્દ" વર્ડ દેનારો મિત્ર હતો વિવેક પટેલ )

1 comment:

  1. પછી થયુ એક બિલાડી હુ રાખુ,
    બિલાડી કરવા લાગી હેરાન...

    ReplyDelete