Thursday, May 5, 2011

ek ajib kavita

સ્વાર્થી લોકો , સ્વાર્થી હું ,
સ્વાર્થી સંબંધો , સ્વાર્થી તું ,
કંટાળ્યો આ સ્વાર્થ થી ,
હું થાક્યો fake વિશ્વાસ થી ,
દંભ થી બનેલી દુનિયા છે,
હું થાક્યો જુઠા પ્રેમ થી.
તું કરે તો હું કરું ને હું કરું તો તું કરે ,
વાદ વિવાદ છે દુનિયા માં હું પાક્યો આ કકળાટ થી.
પલ ભર માં પડે પ્રેમ માં ને તૂટે સંબંધ પલ ભર માં ,
પલ પલ ના આ સંબંધ માં "વિરાજ" ફસાયો ક્યાંક થી .
સમજતો રહ્યો પ્રેમ છે આ , ના જાણ્યું ઈશ્વર નો ખેલ છે આ,
આ તો ખુલતા થોડાક ભેદ મેં જાણ્યું કે મળ્યા હતા ઇત્તેફાક થી......

4 comments: